પોલીસે શાંતિ સમિતિની બેઠક અને શહેર મા ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું

 પોલીસે શાંતિ સમિતિની બેઠક અને શહેર મા ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું

રાપર આગામી દિવસોમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતી નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ દ્વારા આજે પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી જેમાં પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર તથા શહેરના હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો હળીમળીને ઉજવાય તે માટે ભાઈ ચારા ની ભાવના ને અનુસરવા જણાવ્યું હતું તો રાપર શહેરમાં ટ્રાફિક ને અડચણ તથા લેભાગું તત્વો સામે પગલાં લેવા માટે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એ ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું 

આમ આગામી દિવસોમાં આવનાર હિન્દુ મુસ્લિમ સમાજ ના પવિત્ર તહેવારો ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાંમામદ સુમાર નોડે- હા જી ભાઈ ખાસકેલી- હઠુભા સોઢા - નગરપાલીકા માજી પ્રમુખ ભરતભાઈ મસુરીયા-બ્રહ્મ સમાજના આગેવાન જગુભા વેલુભા જાડેજા-  ઈશ્માઈલ પણકા- મુસ્લીમ સમાજના અગ્રણી  સૈૈૈયદ અનવરશા બાપુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો હળીમળીને ઉજવાય તે માટે ભાઈ ચારા ની ભાવના ને અનુસરવા જણાવ્યું હતું તો રાપર શહેરમાં ટ્રાફિક ને અડચણ તથા લેભાગું તત્વો સામે પગલાં લેવા માટે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એ ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આમ આગામી દિવસોમાં આવનાર હિન્દુ મુસ્લિમ સમાજ ના પવિત્ર તહેવારો ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી



0/Post a Comment/Comments

Stay Conneted

Domain