બનાસકાંઠાના દાંતા તાલુકામાં દારૂ બંધીના ઉડયા લીરેલીરા

બનાસકાંઠાના દાંતા તાલુકામાં દારૂ બંધીના ઉડયા લીરેલીરા

દાંતા તાલુકા માં દારૂની રેલમ છેલ ખૂણા ખૂણા માં દારૂનું વેચાણ થઇ રહ્યું છે પણ પોલીસ ના આંખ આડા કાન ની ભીતિ

બનાસકાંઠા નો દાંતા તાલુકો એ સરહદી વિસ્તાર છે અને અહીંથી રાજસ્થાન ની બોર્ડર પડે છે ત્યારે અહીંયા થી રાજસ્થાન ની ગુજરાત માં દારૂ ની એન્ટ્રી કરવામાં આવતી  હોય અને ગુજરાત માં દારૂ બંદ હોવાથી પોલીસ કેટલીક વખત આ દારૂ ભરેલી ગાડીઓ પકડી પાડતી હોય છે ત્યારે હવે સવાલ એ થઇ રહ્યો છે કે જયારે પોલીસ આ ગાડી ઓ બાતમી ને આધારે પકડી શક્તિ હોય છે તો ગામ ની અંદર જ ધમધમતા આ ઠેકાઓ કેમ પોલીસ ની નજર માઁ આવતા નથી.. ગામ નું નાનું બાળક પણ જો આંગળી પકડી ને ઠેકા સુધી મૂકી જતું હોય તો પોલીસ સુ કામ આ ઠેકાઓ ને નજર અંદાજ કરી રહી છે આમ તો ગુજરાત ને ગાંધી નું ગુજરાત કહેવાય છે અને દેશ માં ગુજરાત ની છબી ડ્રાય રાજ્ય તરીકે થાય છે ત્યારે પોલીસ ની રહેમ દ્રષ્ટિ નીચે કેમ ગુજરાતી ને ધરા ને દારૂ થી ભીની કરવામાં આવી રહી છે તે એક સળગતો સવાલ  છે......

0/Post a Comment/Comments

Stay Conneted

Domain