આડેસર ગામે રેલવે ફાટક થી પોલીસ સ્ટેશન સુધી થયેલ દબાણ બાબત
આડેસર ગામે જુના નેશનલ હાઈવે પર ચાર રસ્તા પર જે વિસ્તાર સીમ તળ માં લાગુ પડે છે . જેમાં અત્યારે હાલ ની સ્થિતિ એ દબાણ થઇ ગયેલ છે . ગામના અમુક લોકો એ મીલીભગતથી ગ્રામ પંચાયત ની ખોટી અને ગેરકાયદેસર આકારણી ઉભી કરી સરકારી જમીન વેચી નાખી મોટુ કૌભાંડ કરેલ છે . આ બાબતે યોગ્ય તપાસ કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી કરવા અમારી વિનંતી છે.
![]() |
હાલ થી ગ્રામપંચાયત ની આકારણી માં જે વર્ષ 2020 / 21 ના સમયગાળા માં બનેલ છે . આકારણી માં જમીન નંબર નાખી સરકારી જમીન દસ્તાવેજ થી વેચાણ કરી નાખેલ છે . આ બાબતે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા વિનંતી કરવામા આવી.
Post a Comment