રાપર પો.સ્ટે.ના અપહરણ તથા પોકસો એકટ ના ગુનામાં નાસતા ભાગતા આરોપીને તથા ભોગબનનારને લખપત થી ઝડપી પાડતી રાપર પોલીસ

રાપર પો.સ્ટે.ના અપહરણ તથા પોકસો એકટ ના ગુનામાં નાસતા ભાગતા આરોપીને તથા ભોગબનનારને લખપત થી ઝડપી પાડતી રાપર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ એ શરીર સંબંધીત ગુના માં નાસતા ભાગતા આરોપીઓ ને પકડવા સારૂ સુચના આપેલ હોઇ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી વી.કે.ગઢવી સાહેબ નાઓ ને બાતમી હકિક્ત મળેલ કે રાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૨૦૧૮૬/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩ ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુના માં નાસતો ફરતો આરોપી વિક્રમ રામજી કોલી રહે મુળ રાપર વાળાએ આ કામે ભોગબનનાર ની સાથે લખપત ખાતે છે જે બાતમી હકિકત આધારે અત્રે ના રાપર પો.સ્ટે.થી જરૂરી પોલીસ સ્ટાફ ની ટીમ બનાવી લખપત મધ્યે થી આ કામે ના આરોપી તથા ભોગબનનાર ને ઝડપી પાડી આ કામે ના આરોપીને તથા ભોગબનનાર ને આગળની કાર્યવાહી થવા સારૂ એ.એચ.ટી.યુ.પુર્વ કચ્છ ગાંધીધામ ખાતે સોપવામાં આવેલ છે.

આરોપી - વિક્રમ રામજી કોલી રહે.મુળ રાપર

આરોપી વિરૂધ્ધ નોધાયેલ ગુનાઃ- રમેશ મહેશ્વરી (૧) રાપર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૦૨૨૦૧૮૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૬૩ ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ

ઉપરોકત કામગીરીમા રાપર પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી વી.કે.ગઢવી સાહેબ તથા રાપર પોલીસ સ્ટેશન દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain