પશ્ચિમ કચ્છ પોલીસ "પોલીસ પ્રજાનો મિત્ર" એ સૂત્રને સાર્થક કરતી

પશ્ચિમ કચ્છ પોલીસ "પોલીસ પ્રજાનો મિત્ર" એ સૂત્રને સાર્થક કરતી

આજ રોજ સમાજસેવક સંજયભાઈ આહિર નાઓએ ભુજ શહેર પોલીસ શી'ટીમનો સંપર્ક કરી જણાવેલ કે ખાવડા નિવાસી સલમાબેનનાઓને જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરેલ છે અને જેઓને તાત્કાલિક બ્લડની જરૂર છે જેથી ભુજ શહેર પોલીસ શી'ટીમના પોલીસ હેડ કોસ્ટેબલ શીતલબેન નાઈએ તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યુ હતુ - કચ્છ બ્યુરો ચીફ - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain