શ્રી હિરાબાના જીભ ના ટુકડાની માં જોગણી ની પ્રાણ પ્રતિષ્ઠા યોજ્યો
શ્રી હિરાબાના જીભ ના ટુકડાની માં જોગણી ની પ્રાણ પ્રતિષ્ઠા ૦૨/૦૪/૨૦૨૩ થી ૦૪/૦૪/૨૦૨૩ ના સામખ્યારી મધ્ય ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમંત્રક ૧૮ ૧૯ ૬૪ જોગણી પરિવાર તથા ભુવાજી જીતુભા અરજન ભા વાઘેલા પરિવાર પ્રતિષ્ઠા ના આચાર્યશ્રી રાધેશ્યામ ત્રિવેદી રાહુલ ત્રિવેદી તથા તથા ૧૧ ભૂદેવ તથા સંગીતમય સાથે પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી તથા સામખયારી મદદે જલયાત્રા અને શોભાયાત્રા પણ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી રાત્રે ડાંડિયારાસ પણ માના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યા અને આજુબાજુના ભાવીક ભક્તોની ભીડ પણ ઉમરી હતી દર્શન માટે અને રવિ મંગળવારે માંના દર્શન માટે અનેક ભાઈ ભક્તો દૂર દૂરથી દર્શન માટે આવે છે અને અનેક ની મનો કોમના પૂર્ણ થાય છે
![]() |
Post a Comment