અંજાર નાં ખંભરા નાં મતિયા દેવનાં મેળામાં મોટાં કપાયા નાં યુવક ની નજીવી બાબતે હત્યા

 અંજાર નાં ખંભરા નાં મતિયા દેવનાં મેળામાં મોટાં કપાયા નાં યુવક ની નજીવી બાબતે હત્યા

અંજાર નાં મતીયા દેવ મેળા માં મામૂલી અથડામણ માં એકજ સમાજ ના યુવકો નો બોલાચાલી થી ચાલુ થયેલ ઝઘડો હત્ય માં પલટાયો

ગાંધીધામ નાં સુંદરપુરી નાં યુવકો અને મુન્દ્રા નાં મોટા કપાયા નાં યુવક વચ્ચે ભીડ ભાડ નાં લીધે હિંસક મારામારી થયેલ મોટાં કપાયા નાં કમલેશ ગોપાલભાઈ ઘેડા (ઉ વ ૩૨) ની છરી લાગવાથી મ્રુત્યુ થયુ છે મોટા કપાયા નાં ભરાત ઘેદા ને છરી થી ઇજા પહોંચી છે મનોજ કાનજી ઘેડાં ને મુઠ માર થી ઇજા પહોંચી હતી ઘટના અંગે ગાંધીધામ સુંદરપુરી માં રહતા પાંચ સામે ફરીયાદ નોંધાવી છે ૩ ને રાઉન્ડ અપ કર્યા છે વધું વિગતો પોલીસ બાદ આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain