સીનીયર સીટીઝનો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે સીનીયર સીટીઝનોને સાયબર ક્રાઈમના ગુનાઓથી બચવા માટેની સમજણ આપવામાં આવી

 સીનીયર સીટીઝનો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે સીનીયર સીટીઝનોને સાયબર ક્રાઈમના ગુનાઓથી બચવા માટેની સમજણ આપવામાં આવી

આજના ધરાણા ઓનલાઈનના યુગમાં વધતા જતાં સાયબર ક્રાઈમના ગુનાઓનો સીનીયર સીટીઝનો સહેલાઈથી ભોગ બનતા હોય છે. જેથી લાકડિયા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં સીનીયર સીટીઝનો સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે ગામ માં સિનિયર સિટીઝન માર્ગદર્શન આપ્યું હતું 

આ માટે ટીમોને પોલીસ અધિકારી તેમજ સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશન  દ્વારા ટ્રેનિગ આપવામાં આવી રહી છે. એકલા રહેતા વૃધ્ધો તેમજ જાહેર સ્થળો અને ઘરાણા ગામ જઈને શી ટીમના પોલીસ જવાનો દ્વારા વૃધ્ધોને માર્ગદર્શન આપવામાં આવ્યું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain