સતલાસણા શહેરમાં દિલાવરભાઇ ઈદરીસભાઇ મેમણ હાફીઝ સાહબે રમઝાન માસમાં તિલાવત કરતા કરાયું સન્માન

સતલાસણા શહેરમાં દિલાવરભાઇ ઈદરીસભાઇ મેમણ હાફીઝ સાહબે રમઝાન માસમાં તિલાવત કરતા કરાયું સન્માન 

મહેસાણા જિલ્લા ના સતલાસણા તાલુકા ની મદીના મસ્જિદ માં હાફિઝ મેમણ દિલાવર ભાઈ ઈદ્રીસભાઈ કુરાન હિફજની તિલાવત કરી તે બદલ સતલાસણા ગામ ના મૌલાના શેખ ઇમરાનભાઈ અને મૌલાના વસીમભાઇ એ હાફિઝ દિલાવર ભાઈ મેમણ ફુલહાર અને ચાંદીના સિક્કો આપીને સ્વાગત કર્યું. હાફિઝ દિલાવર ભાઈ નું સ્વાગત વખતે સતલાસણા ગામના આગેવાનો  અને સતલાસણા તમામ મુસ્લિમ સમાજ માં ખુશી નો માહોલ જોવા મળ્યો - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain