કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રથમ વખત હિન્દુ પ્રીમિયર લીગ નું આયોજન મોર્નિંગ ગ્રૂપના યુવા કાર્યકર મિત્રો દ્વારા કરવામાં આવ્યું.

 કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રથમ વખત હિન્દુ પ્રીમિયર લીગ નું આયોજન મોર્નિંગ ગ્રૂપના યુવા કાર્યકર મિત્રો દ્વારા કરવામાં આવ્યું.

કાલે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચ ના પહેલા મેદાનમાં બધાજ ખેલાડીઓ અને પ્રેક્ષકો એ સાથે મળીને શ્રી હનુમાન ચાલીસા નું પાઠ કર્યું હતું. ક્રિકેટના મેદાનમાં આવું પહેલી વાર થયું કે ઉપસ્થિત બધા સાથે મળીને સમૂહમાં શ્રી હનુમાન ચાલીસા નું પાઠ કર્યું હોય.

ભારત મારુ દેશ બદલી ગયો છે, દેશના હર એક હિન્દુ બદલાઈ ગયું છે. બધા જ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન અને બજરંગ બલી ને પ્રાર્થના આ બધાને શક્તિ પ્રદાન કરે જેથી ભવિષ્યમા પણ આવા આયોજન કરે.

સમગ્ર દુનિયામાં પહેલીવાર ક્રિકેટના મેદાનમાં મેચની શરૂવાત પહેલા હનુમાન ચાલીસા નો પાઠ થયો હોય એવું પહેલીવાર થયું હશે એવું જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સમગ્ર મેદાન જય જય શ્રી રામ ના નારા સાથે ગાજી ઉઠ્યું હતું આખું મેદાન જય જય શ્રી રામ ના નારાથી ગાજતું દેખાયું હતું - સ્ટોરી - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain