મેરીટાઈમ ડેની રંગારંગ ઉજવણીની શરૂઆત

મેરીટાઈમ ડેની રંગારંગ ઉજવણીની શરૂઆત

મેરીટાઈમ ડેની રંગારંગ ઉજવણીની શરૂઆત ડીપીએ, કંડલાએ 30/03 થી 05/04 સુધી મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગણપતર યુનિવર્સીટીનાના કેડેટ્સએ મુલાકાત લીધી હતી, જેઓ પોર્ટમાં વેસલ અને પોર્ટ ગતીવીધી જોઇને રોમાંચીત થયા હતા. તો નેશનલ મેરીટાઇમ વીકના ડાયમન્ડ એનીવર્સરીની ઉજવણી રુપે કંડલાના મરીન ભવન અને જેટીને લાઈટોથી સજાવવામાં આવ્યું હતુ. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે સમગ્ર સપ્તાહ આ સપ્તાહની અનેકવીધ સ્તરે ઉજવણી કરવામાં આવનાર છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain