રિપબ્લિક ઈન્ડિયા ન્યુઝ ની ઈફેક્ટ બિદડા ગામના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી પાંચ છ દિવસ સુધી બંધ પાણી એક દિવસ માં ચાલુ થયું
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી ઘણા દિવસો સુધી બંધ હોવાથી સ્થાનિક લોકો ને પરેશાની ભોગવવી રહ્યા હતા.તો પાણીનું અહેવાલ રિપબ્લિક ઈન્ડિયા ન્યુઝ પર આવતા ગામના સરપંચ અને સભ્યો જાગ્યા અને બિદડા ગામના તમામ વિસ્તારોમાં પીવાનુ પાણી ચાલુ થયું છે. એક રાત ના રિપબ્લિક ઈન્ડિયા ન્યુઝ આમ જનતા પાસે પહોંચ્યા ને બીજા દિવસે સવારના છ વાગ્યે પીવાનું પાણી ચાલુ થયું તો આટલાં દિવસ થી બંધ પાણીની સમસ્યા નું કારણ સુ હતું તે જોવા જેવું છે.
Post a Comment