અબડાસા તાલુકાના નલિયા પોલીસ ખાતે ડિ.વાય.એસપી ના અધ્યક્ષ સ્થાને વાહનોની હરાજી રાખવામાં આવી.

અબડાસા તાલુકાના નલિયા પોલીસ ખાતે ડિ.વાય.એસપી ના અધ્યક્ષ સ્થાને વાહનોની હરાજી રાખવામાં આવી 

નલિયા પોલીસ સ્ટેશનમાં M.V.A.C.T207 તથા સ્ટેશન ડાયરીના કામે કબજે લીધેલ વાહન સંખ્યા 25 ની આજરોજ હરાજી રાખવામાં આવી હતી.

જેમાં હરાજીયા 5 રસ ધરાવતી પાર્ટીએ 50000 ની ડિપોઝિટ ભરી ભાગ લીધો હતો. જે વાહનોની સરકારશ્રી દ્વારા કિંમત 1.લાખ 24હજાર 200 રૂપિયાનક્કી કરવામાં આવ્યા હતા. મામદ ઈબ્રાહીમ કુંભાર રહેલ નલિયા વાળાએ વાહનોની ઉંચી કિંમત 1. લાખ 24હજાર 600  રૂપિયા બોલી વાહનોનો કબજો સંભાળી લીધેલ હતો - સ્ટોરી - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.0/Post a Comment/Comments

Stay Conneted

Domain