બનાસકાંઠાના થરાના મરચું લેવા લોકોની ભીડ જોવા મળી

 બનાસકાંઠાના થરાના  મરચું લેવા લોકોની ભીડ જોવા મળી

બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ પંથકના થરા વિસ્તારમાં અનેક ગામોમાં આજથી 35 વર્ષ પહેલા મોટા પ્રમાણમાં દેશી મરચાની ખેતી થતી હતી. જેથી આ વિસ્તારના મરચાની ખૂબ જ ડિમાન્ડ હોવાથી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં થી થરામાં અલગ અલગ પ્રકારના સિમલા કસમીરી પટની પ્રકારના મરચા લેવા માટે લોકો આવે છે.જેના ભાવ. ચાર સોં થી. આઠસો પર્તી કિલો. જોવા મ મલ્યા કોઈ પણ રસોઈને સ્પાઈસી  અને સ્વાદિષ્ટ  બનાવવા મુખ્ય ભૂમિકા ભજવનાર મરચાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં આવેલા થરામાં આજથી ૩૫ વર્ષ પહેલા દેશી મરચાની મોટા પ્રમાણમાં ખેતી થતી હતી. જેથી આ વિસ્તારના દેશી મરચાની સમગ્ર ગુજરાત ભરમાંથી માંગ ઉઠવા પામી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain