રાપર પોલીસ સ્ટેશનના ગેલીવાડી વિસ્તાર માંથી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

 રાપર પોલીસ સ્ટેશનના ગેલીવાડી વિસ્તાર માંથી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ દ્રારા પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.કે.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે બાતમી હકીકતના આધારે ગેલીવાડી રાપર મધ્યે થી પૃથ્વીસિંહ ઉર્ફે ગટ્ટી કેદુભા જાડેજા રહે.મુળ ત્રંબો તા.રાપર હાલ રહે.રાપર વાળા ની કબ્જા ભોગવટા વાળી અલ્ટો ગાડી રજી.નંબર GJ-12-DA-1557 વાળી માંથી ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ કી,રૂ ૫૦,૪૦૦/- તથા અલ્ટો ગાડી કી,રૂ ૨૦૦૦૦૦/૦૦ મળી કુલ્લ કી,રૂ ૨,૫૦,૪૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી ઈગ્લીશદારુનો (પ્રોહીબીશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

પકડવાના બાકી આરોપી (૧) પૃથ્વીસિંહ ઉર્ફે ગટ્ટી કેદુભા જાડેજા રહે.મુળ ત્રંબો તા.રાપર હાલ રહે.રાપર 

કબ્જે કરેલ મુદામાલ (૧) ભારતીય બનાવટનો અલગ-અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ- ૧૪૪/- જેની કી,રૂ ૫૦૪૦૦/- તથા અલ્ટો ગાડી રજી.નં. GJ-12-DA-1557 કિ.રૂ.૨,૦,૦૦૦૦/- વાળી એમ કુલ્લ કિ.રૂ.૨૫૦૪૦૦/- નો મુદ્દામાલ.

ઉપરોકત કામગીરી રાપર પો.સ્ટે.ના પો.ઈન્સ.શ્રી વી.કે.ગઢવી નાઓ તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain