પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

 પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફ્થી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ચોબારી ઓ.પી વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પ્રકાશ પ્રેમા કોલી રહે મનફરા તા.ભચાઉ વાળાએ ખારોઈ થી મનફરા જતી કેનાલની ડાબી બાજુ આવેલ પોતાના કબ્જાની વાડીમાં જમીનમાં ખાડો ખોદી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ હોઇ સદર હું બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતાં ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશીદારૂ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

હાજર ન મળી આવેલ આરોપી: (૧) પ્રકાશ પ્રેમા કોલી રહે મનફરા તા.ભચાઉ 

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) મેકડોવેલ્સ નં ૦૧ ઓરીઝનલ કલેકશન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૨ જે કિ.રૂ.૪૫૦૦/- (૨) ઓરેન્જ વોડકા ૧૮૦ મી.લી.ના કવાટરીયા નંગ-૨૦૭ જે કિ.રૂ.૨૦૭૦૦/- કુલ કિ.રૂ.૨૫૨૦૦/-

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારાકરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain