ફૂડદી જુગાર રમતા 38 આરોપી ઝડપાયા

 ફૂડદી જુગાર રમતા 38 આરોપી ઝડપાયા

આજરોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે ફૂદડીનો જુગાર રમતા શહેરના કાપોદ્રા પો. સ્ટે. વિસ્તાર ખાતે જુગારી અનિલ પાંડેના જુગારના અડ્ડા પર દરોડો જેમાં રોકડ રૂ. ૭. ૪૮ લાખ તથા અન્ય મળી કુલ રૂ. ૨૨. ૩૨ લાખનો મુદ્દામાલ સાથે પકડાયેલ ૩૮ આરોપીઓ તથા વોન્ટેડ ૧૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain