અંજાર શહેર ક્ષત્રિય વોલીબોલ ગ્રુપ આયોજીત રાત્રી પ્રકાશ ટૂનામેન્ટ સ્મૃતિ કપ -2023 નો ગઈ કાલે પ્રારંભ અંજાર નગરપાલિકા ગ્રાઉન્ડ મધ્યે સામાજિક , રાજકીય અને દાતા શ્રી ની હાજરી માં થયો

 અંજાર શહેર ક્ષત્રિય વોલીબોલ ગ્રુપ આયોજીત રાત્રી પ્રકાશ ટૂનામેન્ટ સ્મૃતિ કપ -2023 નો ગઈ કાલે પ્રારંભ અંજાર નગરપાલિકા ગ્રાઉન્ડ મધ્યે સામાજિક , રાજકીય અને દાતા શ્રી ની હાજરી માં થયો  

ટૂનામેન્ટ ના મુખ્ય દાતા તરીકે અંજાર શહેર ક્ષત્રિય સમાજ ના પ્રમુખ  દશરથસિંહ જાડેજા તેમ જ મુખ્ય સહયોગી દાતા તરીકે શક્તિસિંહ ઝાલા (ડુમાણા) ગોપી લોજિસ્ટિક અને સહદેવસિંહ જાડેજા  ઇન્દ્રજીત રોડલાઇન્સ પડાણા રહ્યા હતા 

ઓપનિંગ સેરમની માં મનુભા જાડેજા. શક્તિસિંહ ઝાલા , હરદેવસિંહ ઝાલા , દિગ્વિજયસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ભૂપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ રાણા, કિશોરસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા,અજયસિંહ ઝાલા દિલીપસિંહ વાઘેલા. દીગપાલસિંહ સોઢા . દિલીપસિંહ ઝાલા .  દિલીપસિંહ રાઠોડ.  રાજુભા જાડેજા ,નિર્મલસિંહ ગોહિલ.  મિતરાજસિંહ રાણા.અજયસિંહ જાડેજા , જયરાજસિંહ વાઘેલા. અનિરુથસિંહ જાડેજા , પૃથ્વીરાજસિંહ જાડેજા વગેરે સામાજિક રાજકીય તેમજ દાતાશ્રી ઑ હાજર રહ્યા હતા . 

આ પ્રસંગે શક્તિસંહ ઝાલા એ પોતાના પ્રવચન માં સમાજ એક થઈ બધી જ દિશા આગળ સૌ સાથે વધે એવું જણાવ્યું તેમ જ આ ટૂનામેન્ટ માં થી  બચત થતી  રકમ અંજાર વિધવા સહાય સમિતી ને અર્પણ કરવામાં આવસે .      

આ કાર્યક્રમ નું સંચાલન જયદીપસિંહ જાડેજા એ કર્યું હતું અને આ ટૂનામેન્ટ ને સફળ બનાવવા અંજાર શહેર ક્ષત્રિય વોલીબોલ ગ્રુપ ના તમામ મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે . ,

0/Post a Comment/Comments

Stay Conneted

Domain