જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાકડિયા 2 ગામ ની ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી.

જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના લાકડિયા 2 ગામ ની ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી.

           


આજ  રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી જુના કટારીયા ના મેડિકલ ઓફિસર  ડૉ.ભૂમિકાબેન તથા  એડ઼ોલેસન્ટ કાઉન્સેલર કિરેનભાઈ પાતર  ના માર્ગદર્શન હેઠળ લાકડીયા સબ સેન્ટર ના ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ,એડ઼ોલેસન્ટ કાઉન્સેલર કિરેનભાઈ પાતર , સી એચ ઓ અવની , એ. એન. એમ. તરુણા બેન તથા MPHW રાજુભાઈ આશા બહેન હાજર રહ્યા હતા. જેમાં ન્યુટ્રીશન  જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી  વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. દરેક કિશોરી નું એચ.બી તેમજ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું. 

જેમા કિશોરી નુ એચ બી એક્સામીનેશન કરવામાં આવ્યું હતું એમાં  કિશોરી નું એચ.બી  ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ  પણ  કરવા માં  આવ્યું અને પેડ વિતરણ કરવામાં પણ  આવ્યું  અને માસિક સ્ત્રાવ  વિશે એક વિડિયો બતાવવામાં આવ્યો હતો સાથે સાથે અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain