મહેસાણા જિલ્લા માં ફરી વાર સર્કિટ હાઉસ 108 એમ્બુલશ લોકેશન ની સરાહનીય કામગીરી આવી સામે

મહેસાણા જિલ્લા માં ફરી વાર સર્કિટ હાઉસ 108 એમ્બુલશ લોકેશન ની સરાહનીય કામગીરી આવી સામે

મહેસાણા સિટી 1  તારીખ ૧૯/૦૪/૨૦૨૩ ના રોજ 108 એમ્બ્યુલન્સ ને સવારે 11:17 મહેસાણા ના ગુજરાત હાસિંગ બોર્ડ માં કામ કરવા આવેલા બેન ને અવાવરી જગ્યા એ અચાનક ડિલિવરી નો દુઃખાવો ઉપાડતા ત્યાં ડિલિવરી કરાવા ની ફરજ પડી હતી  દર્દી નું નામ પુષ્પાબેન અમૃત ભાઈ પરમાર  ને ડિલિવરી નો અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો અને ત્યાં બાળક નું માથું પણ દેખાવા લાગ્યું હતું અને લોહી પણ 6 ટકા જેટલું હતું તો Emt હાર્દિક ભાઈ પ્રજાપતિ અને મહેશ ભાઈ ઠાકોર એ મળી પોતાની સુજ બુજ સાથે અમદાવાદ સ્તિથ ડોક્ટર ની સલાહ સુચાન સાથે સુરક્ષીત ડિલિવરી   કરાવી  હતી અને પુત્ર નો જન્મ થયો હતો અને જરૂરી ઈન્જેકશન અને દવા આપી ને પછી સિવિલ હોસ્પિટલ મહેસાણા  દાખલ કરવા માં આવ્યા હતા.. આમ પરિવારે પણ ગુજરાત સરકાર ની નિઃશુલ્ક સેવા એવી ૧૦૮ નો આભાર માન્યો હતો - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain