SDPI દ્વારા કચ્છ જિલ્લા કલેકટર સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઇ જી સાહેબ ને દારૂ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

 SDPI દ્વારા કચ્છ જિલ્લા કલેકટર સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઇ જી સાહેબ ને દારૂ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

 SDPI  સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયા દ્વારા કચ્છ જિલ્લા કલેકટર સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઇ જી સાહેબ ને દારૂ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું,,

હિન્દુ - મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ અને નવરાત્રીના  દિવસો હોવાથી ગૂજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ વેચાતા દારૂને સપૂર્ણ બંધ કરવા બાબતે.

કચ્છ જિલ્લામાં હાલ ઇંગ્લિશ તેમજ દેશી દારૂ નો પ્રમાણ વધી રહ્યું છે જેથી કચ્છ જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દારૂને કારણે યુવા પેઢીને દારૂની લત લાગી રહી છે જેથી યુવા પેઢી આજે અનેક પ્રકારના ગુનાહોમાં સપડાઈ રહી છે, જેથી ઘરેલુ હિંસા હોય કે ચોરીના બનાવો હોય કે અમુક હિંસક જગડાઓ હોય તમામ પ્રકારની જાન્હાનીઓ પાછળ દારૂ પિતી પેઢી અને જુગાર રમતા પેઢી જોવા મળે છે, આપ સાહેબ શ્રી થી આવા બનાવો છુપ્યા રહ્યા નથી.  

કચ્છ જિલ્લા કલેકટર સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઇ.જી સાહેબ શ્રીને રોશન અલી સાંધાણી એ નમ્ર અપીલ  લોકહિત ની રજૂઆત કરી અને રજુઆત મે ધ્યાને લઇ ને ખુલ્લે આમ ચલાવતા દારૂના અડડાઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આપ સાહેબ સમક્ષ,  (SDPI) કચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી આઇ. સાંધાણી દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain