કચ્છ ના ભચાઉ તાલુકા ના બગધીરગઢ ગામ ની પાસે નિલ ગાયો ને મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ

કચ્છ ના ભચાઉ તાલુકા ના બગધીરગઢ ગામ ની પાસે નિલ ગાયો ને મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ

કચ્છ ના ભચાઉ તાલુકાના લગધીરગઢ ગામ મા આજ સવાર ના અરસામાં નીલ ગાયના કુતરા પગ ગામ માં જોવા મળ્યા હતા રીપબ્લિક ઇન્ડિયા ટુડે ના પ્રતીનીધી એ ગામનો સપર્ક કર્યા ત્યારે  માહિતી પ્રમાણે આ ઘટના શીકારીઓ અંજામ આપ્યો હતો એવુ ત્યાના લોકોએ જણાવ્યુ હતુ. ત્યારે આસ પાસ માં નીલ ગાય નુ બીજા અવશેષ મળ્યા ન હતા.

કચ્છના ભચાઉ તાલુકામા આવી ધટનાઓ અવાર નવાર જોવા મળતી હોય છે અજાણ્યા શખ્સો દ્વારા કરવામા આવી હોય તેવુ જાણવા મળ્યુ હતું. આવી ઘટના ની સપુર્ણ તપાસ થાય એવી લોકો દ્રારા માંગ તંત્ર પાસે ઉઠી રહી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain