ભચાઉ ખાતે દેવાયત આપા બોદરની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી

 ભચાઉ ખાતે દેવાયત આપા બોદરની પુણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્ર હિત અને જૂનાગઢ ના વંશ માટે માટે પોતાના દીકરા નું બલિદાન આપી આશરા ધર્મ નિભાવનાર શ્રી વીર આહીર દેવાયત બોદર ની પુણ્ય તિથિ નિમિતે તેમને સત સત નમન. ભચાઉ ખાતે ફુલહાર અને આરતી કરી ને આહીર સમાજના યુવાનો એ  વંદન કર્યા હતા. આહીર સમાજના યુવાનો હાજર રહીને વીર દેવાયત આપા ની પ્રતિમાને ફુલહાર તેમજ આરતી કરી ને વદન કર્યા હતા.0/Post a Comment/Comments

Stay Conneted

Domain