ભચાઉ ના કુંભારડી પાસે આગ નો બનાવ આગ પર કાબુ મેળવાયો

 ભચાઉ ના કુંભારડી પાસે આગ નો બનાવ આગ પર કાબુ મેળવાયો 

ભચાઉ ફાયર ટીમ ને કોલ આવતા કે ભચાઉ તાલુકાના ના કુંભારડી ગામે આવેલ મરદ પીર ની પાસે  સમશાન માં એક આગ લાગેલ છે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો ફાયર ટીમ લીડર પ્રવિણ દાફડા ફાયર હેલ્ફર કુલદીપભાઈ ગંઢેર જહેમત ઉઠાવી હતી - રીપોર્ટ - અલ્પેશ જી. પ્રજાપતિ ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain