પલાસવા ગામે ભરવાડ ગોલતર પરીવાર- દ્વારા ત્રણ દિવસ નવચંડી યજ્ઞ તથા જીવણ ભુવાજી મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પલાસવા ગામે ભરવાડ ગોલતર પરીવાર- દ્વારા ત્રણ દિવસ  નવચંડી યજ્ઞ તથા જીવણ ભુવાજી મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ યોજાયો

ત્રણ દિવસીય પલાસવા ગામે ભરવાડ ગોલતર પરીવાર- દ્વારા ત્રણ દિવસ નો નવચંડી યજ્ઞ તથા ભરવાડ સમાજ ગોલતર પરીવાર- ના  ભુવાજી જીવણબાપા ની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ  ગોલતર પરીવાર ભરવાડ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના સૌ સન્માનીય મહેમાનો તથા નેસડા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

આ યજ્ઞ ના આચાર્ય શાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર રામચંદ્રજી દવે વારાહી વાળા દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞ ના બીજા દિવસે ગામ મા શોભાયાત્રા નિકળી હતી.શોભા યાત્રા મા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા...

0/Post a Comment/Comments

Stay Conneted

Domain