મોરબીમા હિંન્દુ યુવા વાહીની દ્રારા દરબારગઢ ખાતે રામ મહેલ મંદિરે મહાઆરતી કરવામા આવી હતી

મોરબીમા હિંન્દુ યુવા વાહીની દ્રારા દરબારગઢ ખાતે રામ મહેલ મંદિરે મહાઆરતી કરવામા આવી હતી

મોરબી તા-૧૬ માર્ચ ૨૦૨૩ - મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની  દ્વારા આજે  તારીખ ૧૬ માર્ચ ૨૦૨૩ ગુરુવાર રામ મહેલ મંદિર દરબારગઢ  મહા આરતી કરવામાં આવી હતી અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીહર્ષની લાગણી અનુભવી છીએ અને  પ્રજાલક્ષી નિર્ણયનો આવકાર્ય સાથે હર્ષની લાગણી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં હિન્દુ યુવા વાહીની જિલ્લા પ્રમુખશ્રી કેબી બોરીચા વિજયભાઈ કુંભારવાડીયા જિલ્લા ઉપાધ્યક્ષ વિવેકભાઈ પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ ઇશ્વરભાઇ કંજારિયા મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ જીતુભાઈ ચાવડા મોરબી જિલ્લા મંત્રી વિક્રમભાઈ શેઠ જિલ્લા મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ જયદીપભાઇ રાયચંદભાઈ સોઢીયા કાર્યકારી ઉપાધ્યક્ષ ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા અધ્યક્ષ પંકજભાઈ નકુમ ઉપાધ્યક્ષજગદીશભાઈ રાઠોડ ઉપાધ્યક્ષ જીતુભાઈ શેતા ઉપ અધ્યક્ષ ગૌરાંગભાઈ દવે મોરબી શહેર મંત્રી પ્રકાશભાઈ પૈઝા  મોરબી શહેર ઉપ મંત્રી રાજુભાઈ ડીજે મોરબી ઉપાધ્યક્ષ.મંત્રીમનીષભાઈ ઠાકોર વીસીપરાઉપમંત્રી નિલેશભાઈ ડાંગર સનીભાઈ રતિલાલ કલોલા કાર્યકારી ઉપધ્યક્ષ વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગર કાર્યકારી ઉપધ્યક્ષ મોરબી અનિલભાઈ અસવાદ કાર્યકારી પ્રફુલભાઈ ડાંગર અધ્યક્ષ વૈભવભાઈ પટેલ ઉપાધ્યક્ષ પાર્થભાઈ પટેલ ઉપાધ્યક્ષ ભાવેશભાઈ. કુંભારવાડીયા સહિતના ઉપસ્થિત રહયા હતા - રિપોર્ટ- રજાક બુખારી0/Post a Comment/Comments

Stay Conneted

Domain