કચ્છ રાપર - ખીરઇ બાયપાસ પાસે વિશાળ મગર જોવા મળ્યો

કચ્છ રાપર - ખીરઇ બાયપાસ પાસે વિશાળ મગર જોવા મળ્યો

આજ રોજ રાપર-ચિત્રોડ રોડ ઉપર મગર જોવા મળ્યો. ખીરઇ બાયપાસ પાસે વિશાળ મગર જોવા મળ્યો. વાહન ચાલકોએ પોતના વાહન થોભાવી મગરને રોડ પસાર થતો જોયો. આ વિસ્તાર મગરોનો નિવાસ હોવાથી અવારનવાર રોડ પર મગર નજરે પડે છે થોડા માસ પહેલા આ રોડ પર મગરનું વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. વાહન ચાલકો રોડ પર થમ્ભી ગયા હતા અને મગર પસાર થયો હતો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain