કચ્છના પ્રવેશ દ્વાર સામખીયારી ગામ માં રામનવમી નિમિત્તે રધુકુલ નંદન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજ રોજ સામખિયાળી મધ્યે ચૈત્ર સુદ નોમના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ રામનવમીના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સામખીયારી માં રામનવમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામજી મંદિર ખાતેથી પ્રસ્તાન કરવામાં આવ્યું જ્યાં ભગવાન રામની આરતી કરીને ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનજી કેવટ ના રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રામ ભક્તો અને સમગ્ર સામખીયારી ગામ જનો અને આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સામખીયારી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા

કચ્છના પ્રવેશ દ્વાર સામખીયારી ગામ માં રામનવમી નિમિત્તે રધુકુલ નંદન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી 

આજ રોજ સામખિયાળી મધ્યે ચૈત્ર સુદ નોમના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ રામનવમીના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સામખીયારી માં રામનવમી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી 

શ્રી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામજી મંદિર ખાતેથી પ્રસ્તાન કરવામાં આવ્યું જ્યાં ભગવાન રામની આરતી કરીને ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનજી કેવટ ના રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રામ ભક્તો અને સમગ્ર સામખીયારી ગામ જનો અને આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા  હતા ત્યારે સામખીયારી પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા




0/Post a Comment/Comments

Stay Conneted

Domain