કચ્છ માં પ્રથમ વખત યોજાયેલ શારીરીક તેમજ માનસિક રીતે દિવ્યાંગ લોકો ના નિશુલ્ક ફેશન શો યોજાયો

કચ્છ માં પ્રથમ વખત યોજાયેલ શારીરીક તેમજ માનસિક રીતે દિવ્યાંગ લોકો ના નિશુલ્ક ફેશન શો યોજાયો


હીતશ્રી હેલપિંગ હેન્ડ દ્વારા અંજાર ક્ષત્રિય સમાજવાડી મધ્યે કચ્છ માં પ્રથમ વખત યોજાયેલ શારીરીક તેમજ માનસિક રીતે દિવ્યાંગ લોકો ના નિશુલ્ક ફેશન શો યોજાયો ઓડીસન માં ૧૬૦ લોકો માંથી ફાઇનલ માટે ૭૮ લોકો ની પસંદગી કરી ૮ કેટેગરી માં વિજેતા ને ટ્રોફી, સેસ, તાજ અને તમામ લોકો ને ભેટ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે અશ્વિન મહારાજ તેમજ લીલાવતી બેન પ્રજાપતિ (પ્રમુખ. અંજાર નગરપાલિકા) દ્વારા દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખુલ્લો મૂકયો, વિશેષ મહેમાન તરીકે પધારેલ અંજાર પી. આઈ શ્રી સિસોદિયા સાહેબ તેમજ ભારત વિકાસ પરિષદ અંજાર, હિન્દુ યુવા સંગઠન અંજાર, હોટલ રમાડા ગાંધીધામ, ઇનર વ્હીલ ક્લબ, પ્રયાસ ફાઉન્ડેશન, વિંગ્સ ગ્રુપ પધારેલ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ફાઉન્ડર દીપા વાઘેલા, જેકલીન લોબો, ચાંદની ગાંધી, હરપાલ સિંહ ગોહીલ, ભરત પ્રજાપતિ તેમજ જજ તરીકે ખાસ પધારેલા લીમ સુબા, હીના રાજગોર, જીજ્ઞેશ ભટ્ટ તેમજ રાહુલ ચંચલાની, પાર્થ આહીર, જોએશ અબ્રાહમ, એન્જલ લોબો, માનસી ઝોટા, ઈશિતા કટારીયા, નાગરાજસિંહ ઝાલા, ટ્રાન્સલેટર તરીકે પૂજા ઠક્કર નો ખુબજ સપોર્ટ રહ્યો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain