બીએસએફ દ્વારા સરહદી વિસ્તાર મા શાળા ને વિવિધ સામગ્રી આપવા મા આવી

બીએસએફ દ્વારા સરહદી વિસ્તાર મા શાળા ને વિવિધ સામગ્રી આપવા મા આવી 

રાપર વાગડ વિસ્તારનો રાપર તાલુકા મા આંતરરાષ્ટ્રીય સરહદ આવેલ છે ત્યારે આ વિસ્તારમાં બીએસએફ તૈનાત કરવામાં આવી છે ત્યારે બીએસએફ દ્વારા સરહદી વિસ્તારોમાં આવેલી શાળા અને આરોગ્ય કેન્દ્રમાં વિવિધ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે તે મુજબ આજે બેલા બીઓપી ના હેડ ક્વાર્ટર ખાતે બીએસએફ ની બટાલિયન 93 BN BSF દ્વારા BOP બેલા ખાતે  દલબીર સિંહ અહલાવત, 93 BN BSFના કમાન્ડન્ટ  જોન ચિનીર, 2IC, Sh Zatsu, DCની ઉપસ્થિતિમાં  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં બીએસએફ ના ઈન્સ્પેક્ટર સંતોષ કુમાર ઈન્સ્પેક્ટર રાજકુમાર મીના. સીમા જન કલ્યાણ સમિતિના મહામંત્રી  જીવણ ભાઈ આહિર, બેલા ગામના સરપંચ  હેતુભા ભા વાઘેલા , બેલા મેડિકલ ઓફિસર ડૉ. નરેન્દ્ર ઠાકોર,  ભૂપતસિંહ વાઘેલા, એડવોકેટ  તથા શિક્ષકો, સરકારી પ્રાથમિક/ઉચ્ચ શાળાના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીઓ (બેલા, ડોરા થાણા, મૌઆણા , વૃજવાણી, ગઢડા અને રબારીવાંઢ વિગેરે શાળા ના તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમ દરમિયાન નીચે મુજબની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કુમાર પ્રાથમિક શાળા બેલા:-ને   લેખન  બોર્ડ, નંગ ફૂટબોલ,  ચેસ બોર્ડ,  ડસ્ટબિન કન્યા  શાળા બેલા:- લેખન બોર્ડ, બેડમિન્ટન નેટ, બેડમિન્ટન રેકેટ, વોટર પ્યુરીફાયર સરકારી હાઈ સ્કૂલ બેલા:-લેખન બોર્ડ, વોલીબોલ, ફૂટબોલ, ચેસ બોર્ડ પ્રાથમિક શાળા વૃજવાણી: લેખન બોર્ડ, બેન્ચ અને ડેસ્ક,  બેડમિન્ટન નેટ, બેડમિન્ટન રેકેટ, ચેસ બોર્ડ પ્રાથમિક શાળા ડોરા થાણા:- લેખન બોર્ડ,  બેન્ચ અને ડેસ્ક, વોલીબોલ, ફૂટબોલ, ચેસ બોર્ડ મૌઆણા પ્રાથમિક શાળા : લેખન બોર્ડ,બેડમિન્ટન નેટ  બેડમિન્ટન રેકેટ, ડસ્ટબિન, પાણી સંગ્રહ ટાંકી (500 લિટર) ગઢડા પ્રાથમિક શાળા:-  લેખન બોર્ડ, વોલીબોલ, ચેસ બોર્ડ, પાણી સંગ્રહ ટાંકી (500 લિટર)રબારીવાંઢ પ્રાથમિક શાળા:- લેખન બોર્ડ, ફૂટબોલ, બેડમિન્ટન નેટ, નંબર બેડમિન્ટન રેકેટ, વોટર પ્યુરિફાયર વિગેરે આપવા મા આવેલ કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા વૃજવાણીના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.0/Post a Comment/Comments

Stay Conneted

Domain