અચાનક કાર મા લાગી આગ.. સ્થાનિક લોકો એ આગ પર કાબૂ મેળવ્યું..

 અચાનક કાર મા લાગી આગ.. સ્થાનિક લોકો એ આગ પર કાબૂ મેળવ્યું..

માધાપર હાઇવે પર અચાનક કર માં આગ લાગતાં અફરા તફરી મચી હતી. આગ ને કાબૂ માં લેવા સ્થાનિક લોકો એ પ્રયત્ન કર્યા હતા. અચાનક આગ લાગતાં સ્થાનિક લોકો એ આગ ને કાબૂ માં મેળવ્યું હતું. માધાપર હાઇવે પર કારમાં લાગી આગ ગણેશ કાંટા પાસે કારમાં ફાટી નીકળી આગ રસ્તાની વચ્ચે ઓચિંતી લાગી આગ સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવ્યો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain