ભચાઉ તાલુકા ના સામખિયાળી ટોલ ગેટ પર ટ્રેલર ચાલક ની લાપરવાહીએ કિશોરનો લીધો જીવ

ભચાઉ તાલુકા ના સામખિયાળી ટોલ ગેટ પર ટ્રેલર ચાલક ની લાપરવાહીએ કિશોરનો લીધો જીવ

ભચાઉ તાલુકા ના સામખિયાળી ટોલ ગેટ પર કિશોરને ટ્રેલર ચાલકે હડફેટે લીધો વહેલી સવારે ૮.૩૦ વાગ્યામાં બન્યો બનાવ શ્રમજીવી પરિવારના ૧૨ વર્ષના કિશોરનું ઘટના સ્થળેથી મોત કિશોર હોટલ પર ચાય લેવા જઈ રહ્યો હતો ફુલ ઝડપે આવતા ટ્રેલર ચાલકે લીધો હડફેટે ટોલ ગેટ આગળ થતા ટ્રક ના પાર્કિંગ થી અનેક અકસ્માત થતા છે એવી લોક ચર્ચાઓ થવા લાગી છે બાળક ના માતા પિતા ન હોતા દાદા દાદી સાથે રહેતો હતો બાળક ટોલ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામા આવી -  રીપોર્ટ બાય - કિશન રાજગોર સામખીયારી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain