ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા આરોપીએ ઝેર પી ને ટુકાવ્યુ જીવન

ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા આરોપીએ ઝેર પી ને ટુકાવ્યુ જીવન

કચ્છ મા આવેલ ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં 13 વર્ષની કિશોરીને ભગાડી જવા બદલ પોલીસે તેની સામે બળાત્કારનો ગુન્હો નોંધ્યો હતો પોલીસ કસ્ટડીમાં ઝેર પી લીધા બાદ હોસ્પિટલમાં લઇ જતા હાર્ટ ફેલ થતા મોત નીપજ્યુ હતુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain