જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ- ગાંધીધામ નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ ધ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચન આપેલ હોઈ જે અન્વયે પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ નાઓની સુચનાથી ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ગાંધીધામ મધ્યે કાર્ગો એકતાનગર ઝુંપડા વિસ્તારમાં ખુલ્લામાં જુગા૨ ૨મતા સાત ઈશમોને પકડી પાડી જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

:પકડાયેલ આરોપીઓ :: (૧) પ્રહલાદભાઇ જકશીભાઈ ઠાકોર ઉ.વ.૩૦ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ (૨) માનુજી ચેલાજી ઠાકોર ઉ.વ.૨૮ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ (૩) જગદિશભાઈ હરખાભાઈ ૫૨મા૨ ઉ.વ.૨૫ રહે.કાર્ગો એકતાનગર ગાંધીધામ (૪) અશોકભાઈ વશરામભાઈ પરમાર, ઉ.વ.૩૫ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા, ગાંધીધામ (૫) દશરથભાઈ મંગાભાઈ ઠાકોર, ઉ.વ.૨૪ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા, ગાંધીધામ (૬) ધનજીભાઈ કાંતીભાઇ ૫રમાર ઉ.વ.૨૮ ૨હે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ (૭) અયુબ સિધ્ધીક કુંભાર ઉ.વ.૫૦ રહે.કાર્ગો એકતાનગર ઝુંપડા ગાંધીધામ 

કબ્જે કરેલ મુદ્દામાલ ::–રોકડા રૂપિયા. ૧૫,૬૦૦/- ગંજી પાના નંગ-૫૨ જેની કિ.રૂ.૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૧૫,૬૦૦/-

ઉપરોકત કામગીરી પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain