ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે ધોરણ દસ અને બાર મા અભ્યાસ કરતા વિધાર્થી બૉડૅ ની પરિક્ષા શરૂ
![]() |
આજ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે એમ કે ગડા હાઈસ્કૂલ લાકડીયા ખાતે વિધાર્થીઓને ગુલાબનું ફૂલ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી
મુખ્યત્વે લાકડિયા પીઆઈ આર.આર.વસાવા, કોન્સ્ટેબલ હસમુખભાઈ ચૌધરી, ગડા શાળા ના ટ્રસ્ટી જાગૃતિબેન શાહ, શાળા ના આચાર્ય પટેલભાઈ, બોરડ ના પ્રતિનિધિ, અને શાળા ના શિક્ષક અને સ્ટાફ હાજર રહ્યા હતા.
Post a Comment