ગુરુવાર થી રાપર ના થોરીયારી ગામે રાતડીયા પરીવાર દ્વારા ભાગવત

 ગુરુવાર થી રાપર ના થોરીયારી ગામે રાતડીયા પરીવાર દ્વારા ભાગવત કથા

રાપર તાલુકાના થોરીયારી ગામે રાજાભાઈ ચોથાભાઈ રાતડીયા ભરવાડ પરીવાર દ્વારા રાતડીયા ભરવાડ પરીવાર ના પિતૃઓ ના મોક્ષાર્થે આગામી રામનવમી તા. 30/3/2023 ગુરુવાર થી શ્રી મદ્ ભાગવત સપ્તાહ શાસ્ત્રી ચિંતનભાઈ પંડયા અમરેલી વાળા શુકદેવજી ની દિવ્ય ગાથા નુ સંગીતમય શૈલીમાં કથા નુ રસપાન કરાવશે  દિપ પ્રાગટય ભરવાડ સમાજના ગુરુ ગાદી ઝાઝાવાડા થરા  ગ્વાલીનાથ મહાદેવ ના મહા મંડલેશ્વર મહંત ઘનશ્યામપુરીજી બાપુ તથા ભુવા સમસ્ત રાતડીયા પરીવાર ખોડીયાર મંદિર નવાગામ ના હસ્તેઆ અંગે ધારાભાઈ ભરવાડ માજી સરપંચ હરીભાઈ ભરવાડ માજી સરપંચ રાજાભાઈ ભરવાડ અણંદાભાઈ ભરવાડ તથા થોરીયારી સરપંચ કરમશીભાઈ ભરવાડ જહેમત ઉઠાવી રહ્યા છે કથા દરમિયાન લક્ષ્મી નારાયણ પુજા પોથી યાત્રા નરસિંહ અવતાર વામન અવતાર રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન ઉત્સવ કૃષ્ણ રુકમિણી વિવાહ સુદામા ચરીત્ર પરીક્ષિત મોક્ષ સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે કથા પૂર્ણાહુતિ તા. 5/4/2023  બુધવારે ના રોજ કથા દરમિયાન સંતો મહંતો અને રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે એમ એક યાદીમાં ધારાભાઈ ભરવાડે જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain