અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ, ઓપરેશન ચાઈલ્ડ રેસ્ક્યુ શરૂ કર્યુ

અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ, ઓપરેશન ચાઈલ્ડ રેસ્ક્યુ શરૂ કર્યુ

આજ રોજ અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ, ઓપરેશન ચાઈલ્ડ રેસ્ક્યુ શરૂ કર્યુ અમદાવાદ: Operation Child Rescue by Ahmedabad CityPolice: અમદાવાદ શહેર પોલીસે ( Ahmedabad Police )એક અનોખી પહેલ હાથ ધરી છે. શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી (Find begging children) તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના એસજી હાઇવે અને પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન વિસ્તારમાં ખાનગી રીતે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આજે પોલીસને ચાર બાળકો મળ્યા હતા, જેને લઇને ચાઇલ્ડ વેલફેર કમિટીને (Child Welfare Committee) જાણ કરી સંરક્ષણ ગૃહમાં આ બાળકોને મોકલવામાં આવ્યા છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain