કચ્છ : ઇન્ક્રેડિબલ ન્યુઝ તંત્રી / કરિશ્મા માની નો આજે જન્મદિવસ

 કચ્છ  : ઇન્ક્રેડિબલ ન્યુઝ તંત્રી / કરિશ્મા માની નો આજે જન્મદિવસ


કચ્છ - આદિપુર -  પ્રતિભાશાળી યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એકટીવ એવા તંત્રી કરિશ્મા માની મીડિયા થકી પંથકના લોકોના પ્રાણ પ્રશ્નો ને પોતાની કલમ‌ થકી અને ન્યુઝ પેપર, ચેનલ થી વાચા આપી રહ્યા છે.પત્રકારત્વ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે આજ સુધી નામી - અનામી ધણી સંસ્થાઓ દ્વારા ટ્રોફી, પ્રમાણપત્ર, થી સન્માનિત કરવામાં આવ્યા છે.


કચ્છ મા ૮ વર્ષથી વધારે મીડિયા ક્ષેત્રે સેવા આપતા જાણીતા યુવા તંત્રી ઇન્ક્રેડિબલ ન્યુઝ તંત્રી કરિશ્મા માની નો આજે જન્મદિવસ છે કરિશ્મા માની ની વાત કરીએ તો ધણા ન્યુઝ પેપર ન્યુઝ ચેનલ મા કામ કર્યુ છે કરિશ્મા મણિ રિપોર્ટર, એક્ટર એન્કર, મોડલ, જર્નાલિસ્ટ તે GTPL લાઈવ ગુજરાત ન્યૂઝ તેમજ મા ન્યૂઝ, તહેલકા ન્યૂઝ, રિપોર્ટર અને રિપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ કચ્છ બ્યુરો ચીફ પણ છે સાથે સાથે ઇન્ક્રેડિબલ ન્યુઝ ચેનલ, પેપર ના તંત્રી છે.

પહેલેથી જ કરિશ્મા માની ના નામે ૭૦૦+ વલ્ડ રેકોર્ડ ૧૫ વિશ્વ રેકોર્ડ ધરાવે છે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૨૦, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૨૦ (ગ્રાન્ડ માસ્ટર કેટેગરીમાં), એક્સક્લુઝિવ વર્લ્ડ રેકોર્ડ, ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, કોસ્મોસ વર્લ્ડ રેકોર્ડ, ભારત બુક ઓફ રેકોર્ડ, સ્ટાર એમિકા નેશનલ પીરડે રેકોર્ડ, ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ,બિહાર બુક ઓફ રેકોર્ડ્સ વગેરે એટલું જ નહીં, મણિ એક અભિનેત્રી બનીને નામ અને ખ્યાતિ પણ મેળવી રહી છે કારણ કે તેણીને મોડેલ, અભિનેત્રી, પત્રકાર અને તંત્રી કરિશ્મા માની ને આજ ના જન્મદિવસે રીપબ્લિક ઇન્ડિયા ટુડે ટીમ પરીવાર તરફ થી ઠેર સારી શુભેચ્છાઓ ને આગળ પ્રગતી કરતા રહો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain