રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 55 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

 રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 55 મો  નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર દરીયાસ્થાન મંદિર ખાતે રાજકોટ સિથત માનવ સેવા સેવા એજ પ્રભુ સવા એવા શ્રી રણછોડદાસ ચેરિ ટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી નેત્ર નિદાન યજ્ઞ  દરીયાસ્થાન મંદિર લોહણા મહાજન ના સંયુક્ત ઉપકર્મે 55 મા  નેત્ર નિદાન કેમ્પ ના યજમાન રાણી બેન ઘનશ્યામ  મુઝાત હસ્તે. રમીલાબેન પરષોત્તમ  મુઝાત તથા વિમળાબેન ભરત મુઝાત ના યજમાન પદે ના  યોજાયો હતોઃ.. જેમાં 250 દર્દી ઓની તપાસ કરવામાં આવી.. જેમાંથી 70 જેટલાં દર્દી ઓને મોતિયા ઓપરેશન કરવામાં આવશે રાજકોટ સ્થિત રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે મોતીયા અને વેલ ના ઓપરેશન માટે લઇ જવા મા આવશે 

આજે યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમ્યાન ડૉ.બળવંત ભાઈ બોરીસાગર લેબ. ટેકશિયન ભટ ભાઈ વિક્રમ ભાઈ એ સેવા આપી હતી. નિલેશ કારિયા  દિનેશ ચંદે ઘનસ્યામ મુઝાત..ભરત  રાજદે..  ચાંદ ભીંડે વેલજીભાઇ લુહાર. શૈલેષ  ભીંડે પ્રભુ લાલ ભાઈ રાજદે ઘનસુખભાઈ લુહાર વિપુલ દરજી બળવંત  ગોવિંદભાઈ ઠક્કર વિગેરે સેવા આપી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain