અંતરજાળ ગામ માંથી ગરમ મસાલામા વપરાતા કાળા મરી ૧૩૨૫ કિ.ગ્રા . કિ.રૂ. - ૬,૬૨,૫૦૦ / - નો બિલ - આધાર પુરાવા વગરનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામના ઓ ત ૨ ફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ અને ગેરકાયદેસર પ્રવૃતિ થતી અટકાવવા સારૂ એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી અને આદિપુર મુન્દ્રા સર્કલ પાસે આવતા મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ જલા ૨ામ નગ૨-૨ ની બાજુમાં આવેલ મકાનમાં ગેરકાયદેસર રીતે ચોરી અથવા છળકપટથી મેળવી સંગ્રહ કરી રાખેલ ગરમ મસાલાના ઉપયોગમાં લેવાતા કાળા મરી ના જથ્થા સાથે બે ઇમો મળી આવતા તેમને પક્ડી પાડી


તેમના કબ્જા ના મકાન માંથી નિચે મુજબ નો મુદ્દામાલ સી.આર.પી. સી.કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી તથા હાજર મળી આવેલ ઈસમોની સી.આર.પી.સી. - ૪૧ ( ૧ ) ડી તળે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશન ને સોપવામા આવેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) હરેશ ઉર્ફે દેવજી વાલજીભાઈ આગરીયા ઉ.વ. ૨૩ ૨ હે- જલારામનગ૨-૨ ની બાજુમાં અંતરજાળ તા - ગાંધીધામ ( ૨ ) મયુરભાઈ શંભુભાઈ હેઠવાડીયા ઉ.વ .૩૧ રહે- કામધેનુ -૩ અંજા ૨ કબ્જે કરેલ મુદ્દામાલ : - ગરમ મસાલા ના કાળા મરી કુલ -૧૩૨૫ કિ.ગ્રા . કિ.રૂ .૬,૬૨,૫૦૦ / આ કામગી ૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર કે.એન.સોલંકી નાઓ સાથે રહી એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે. રીપોર્ટ - મહેશ રાજગોર





0/Post a Comment/Comments

Stay Conneted

Domain