ભચાઉ તાલુકા મા વાઢીયા ગ્રામ પંચાયત ની ચૂંટણી અંગે ધમધમાટ

ભચાઉ તાલુકા મા વાઢીયા ગ્રામ પંચાયત ની ચૂંટણી અંગે ધમધમાટભચાઉ તાલુકા ના વાઢીયાજુથ ગ્રામ પંચાયત ના સરપંચ પદ તરીકે ની આજરોજ ઉમેદવારી નોંધાવતા લોકલાડીલા ઉમેદવાર શ્રી વાઢીયા ઠાકોર સાહેબ શ્રી કૃષ્ણદેવસિંહ જાડેજા તેમજ સાથે તેમની પેનલ ના સભ્ય ની પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમા વિશેષ ઉપસ્થિત એવા કચ્છ જીલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખશ્રી અને માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા તેમજ વાઢીયા જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ ગામો ના સર્વે સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં આમ વાગડ વિસ્તારના ભચાઉ તાલુકા મા ઠંડી વરસાદ ના માવઠા ની વચ્ચે ગ્રામ પંચાયત ની ચૂંટણી નો ગરમાવો આવી ગયો છે. (અહેવાલ - મહેશ રાજગોર )


0/Post a Comment/Comments

Stay Conneted

Domain