રાપર તાલુકા મા મતદાર યાદી અંગે ની કામગીરી હાથ ધરવામાં આવી

રાપર તાલુકા મા મતદાર યાદી અંગે ની કામગીરી હાથ ધરવામાં આવીઆજે રાપર તાલુકા મા ખાસ મતદારો ના નવા નામ ઉમેરવા માટે તેમજ નામ સુધારવા માટે અને કમી કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજે રાપર તાલુકા પંચાયત હસ્તકના 89 મતદાન મથકો પર કામગીરી જે તે બુથ ના બીએલઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છ કલેકટર ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા ની સુચના થી રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા એ આજે રાપર તાલુકા ના વલલભપર સોનલવા ભીમાસર અમરાપર ધાણીથર કાનમેર છોટાપર પલાંસવા માનગઢ જાડાવાસ કિડીયા નગર વિગેરે ગામોમાં રુબરુ મુલાકાત લઈ જે તે બીએલઓ ને સુચના આપી હતી અને મતદારો ના નામ દાખલ કરવા તેમજ સુધારવા અને કમી કરવા માટે ની કામગીરી પૂર્ણતા કરવા માટે સુચના આપી હતી. અહેવાલ - મહેશ રાજગોર મો - ૯૭૨૫૪૧૪૩૬૨)

0/Post a Comment/Comments

Stay Conneted

Domain