ડો.ચિંતનભાઈ માનસિંગભાઈ ચૌધરીને ગુજરાત રાજ્યના યુથ ડેવલપમેન્ટ સેલના કન્વિનર તરીકે વરણી થતાં ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ માટે ગુજરાત પ્રદેશ ભાજપનો ખૂબ ખૂબ આભાર

ડો.ચિંતનભાઈ માનસિંગભાઈ ચૌધરીને ગુજરાત રાજ્યના યુથ ડેવલપમેન્ટ સેલના કન્વિનર તરીકે વરણી થતાં ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ માટે ગુજરાત પ્રદેશ ભાજપનો ખૂબ ખૂબ આભાર.સતલાસણા તાલુકા ભાજપના  પુવૅ મહામંત્રી અને શિક્ષણ પ્રહરી સ્વ માનસિંહભાઈ ચોધરી ના પુત્ર ની ગુજરાત સરકાર દ્વારા વરણી ડૉ ચિંતનભાઈ માનસિંહભાઈ ચોધરી ને ગુજરાત રાજ્ય ના યુથ ડેવલોપમેન્ટ સેલ ના કનવિનર પદે કરાઇ વરણી સતલાસણા સહિત ગઢવાડા પંથકમાં વ્યાપ્યો આનંદ ઉમેરી ગામ અને ચૌધરી સમાજ માં ખુસીની લહેર વ્યાપી - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain