સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ની બહેનો નું વિધાન સભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ નિમાં બેન તેમજ ઈલેક્ટ્રોથેર્મ કંપની દવારા બહેનો નું પ્રૅણા પ્રવાસ યોજાયો

સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ની બહેનો નું  વિધાન સભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ નિમાં બેન  તેમજ ઈલેક્ટ્રોથેર્મ કંપની દવારા બહેનો નું પ્રૅણા પ્રવાસ યોજાયો


સાંમખીયારી ગામ મધ્યે સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ મહિલાઓ ના મુદે સતત સક્રિય રહી ને મહિલાઓ ના જીવન માં ઉત્થાન આવે મહિલા સશક્તિકરણ મુદે કાર્યરત છે ત્યારે  વિધાનસભા ના પ્રથમ મહિલા ને અધ્યક્ષ સ્થાન અપાયું છે

 

વિધાન સભા ના અધ્યક્ષ નિમાં બેન આચાર્ય ના પ્રેના મુજબ સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ની 60 થી બહેનો નું ધોરડો કાળા ડુંગર જે કચ્છ પ્રવાસન ના મુખ્ય માધ્યમ ને ઉજાગર હેતુ તેમજ મહિલાઓ પ્રેનાં પ્રવાસ થકી ભરત ગૂંથન તેમજ મહિલા આવડત ને બહાર લાવી  શકાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે એક દિવસીય પ્રવાસ નું યોજાયું હતું જેમાં ઈલેક્ટ્રોથેર્મ કંપની પ્રાવેટ ઇન્ડિયા લિમિડેટ દવારા બસ વ્યવસ્થા તેમજ નાસ્તો જમવા ની વ્યવસ્થા કરવા માં આવી હતી જેમાં ઇલેક્ટ્રોથેમ કંપની ના  જયવીરસિંહ દવારા વ્યવસ્થા સંભાળી હતી સાથે કંપની ના  આશિષ ભાઈ ગઢવી સાથે રહ્યા હતા

   

સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ મહિલા ના જીવન માં પ્રગતિશીલ બને  તે મુદેબીયુટી પાર્લર મોટિવેશન તાલીમો તેમજ ભરત ગૂંથણ જેવા મહિલાઓ ના હુન્નર ને જીવિત રાખવાં માટે સૃજન સસ્થા  સાથે સંકલન કરાઈ રહ્યું છે  મહિલાઓ ઉચ્ચ શિક્ષણ આરોગ્ય રોજગાર સ્વનિર્ભરતા સાથે પગભર બને તેવા ઉમદા ઉદેશ્ય ને સાર્થક કરતું રહ્યું છે

  

આ પ્રેણા પ્રવાસ  માં આર.ડી.એ.એમ ગુજરાત પરદેશ અગ્રણી યુવા નીલભાઈ વિઝોડા સંકલન માં રહી ને મહિલાઓ ના નવ ક્રાંતિ આવે તેમજ એકવીસમી સદી ની ભારત વર્ષ ની મહિલાઓ સશક્ત બને વૈચારિક ઘડતર થકી આગળ વધે

  

જ્યારે સહેલી વિકાસ સેવા ટ્રસ્ટ ના સંસ્થાપક રજીયા રાઉમાં દવારા સતત મહિલાઓ ના  જીવન માં ઉત્થાન આવે તેમની આવડત અને કૌશલ્ય ને મંચ આપી રહ્યા છે જેમાં 300 જેવી મહિલાઓ ને વિવિદ્ય તાલીમો કોર્ષ  આપી ને મજબૂત ભારત વર્ષ ની કચ્છ ની મહિલાઓ બને તેવા ઉદેશ્ય સાથે પ્રેનાં પ્રવાસ નું આયોજન કરાયું હતું જેમાં  60થી વધુ બહેનો જોડાઈ હતી.(અહેવાલ - મહેશ રાજગોર મો - ૯૭૨૫૪૧૪૩૬૨)






0/Post a Comment/Comments

Stay Conneted

Domain