રાપર ખાતે થી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રા નો પ્રારંભ કરાવતા જાગૃતિ બેન પંડ્યા

રાપર ખાતે થી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રા નો પ્રારંભ કરાવતા જાગૃતિ બેન પંડ્યા


રાપર આજ થી શરૂ થયેલ રાજયભર મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રી દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા નો કચ્છ જિલ્લા નો પ્રારંભ રાજય ના બાળ અધિકાર આયોગ ના ચેરમેન અને રાજ્યના માજી ગૃહ મંત્રી હરેન પંડયા ના પત્ની જાગૃતિ બેન પંડ્યા એ રાપર ખાતે થી આઝાદી કા અમૃત મહોત્સવ ના રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા સોલંકી જી. ડી. પ્રજાપતિ રાપર પ્રાંત અધિકારી જય કુમાર રાવલ મામલતદાર કે. આર. ચૌધરી માજી ધારાસભ્ય પંકજ મહેતા તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા ઉપ પ્રમુખ વણવીરભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ચીફ ઓફિસર મયુર જોશી નાયબ મામલતદાર મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા આરએફઓ એસ. એસ ચૌધરી રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા પ્રદિપસિંહ સોઢા જીલ્લા ખેતીવાડી અધિકારી ઉપેન્દ્ર જોશી મનોજ સોલંકી પોલીસ ઈન્સ્પેક્ટર એ. જી. સોલંકી પીએસઆઈ જી. જી. જાડેજા નાયબ કાર્યપાલક ઈજનેર આર. કે શર્મા ભરત નાથાણી એમ. એન. ચૌધરી બાંધકામ સમિતિના ચેરમેન જનકશિંહ જાડેજા સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ અને સરપંચો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


મહાનુભાવો એ કાર્યક્રમ નું દિપ પ્રાગટય દ્વારા શરૂઆત કરાવી હતી તો જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા આસ્થા સોલંકી ધનશ્યામ પ્રજાપતિ માજી ધારાસભ્ય પંકજ મહેતા વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા તો જાગૃતિ બેન પંડ્યા એ સરકાર ની વિવિધ યોજનાઓ નો ચિતાર રજૂ કર્યો હતો જુદી જુદી યોજનાઓ ના લાભાર્થીઓને યોજના નો લાભ વિતરણ કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના લોકાર્પણ ના 101  કામો રુ. 121.20 લાખ.. મનરેગા યોજના હેઠળ 125 કામો રુ. 403.29 લાખ.. સ્વચ્છ ભારત મિશન યોજના લોકાર્પણ 31 રુ. 8.78 લાખ ખાત મુહૂર્ત 160 રુ. 8.16લાખ એનઆરએલએમ યોજના હેઠળ 115 ચેક વિતરણ 67.90 લાખ  પંચાયત હેઠળ 25 મુ નાણાં પંચ યોજના લોકાર્પણ 135 રુ. 471.43લાખ ખાત મુહૂર્ત 68 રુ. 224.94 લાખ વિકેન્દિય જીલ્લા આયોજન અને એટીવીટી યોજના હેઠળ લોકાર્પણ 93 રુ. 157.43 લાખ ખાત મૂહૂર્ત 898 રુ. 1773.17 લાખ  સહિત ના યુનિટ મેનેજર વાસમો કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ પશુ પાલન વિવિધ વ્યક્તિગત યોજના હેઠળ માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિત સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ ના કામો ખાતમુહૂર્ત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તો આંગણવાડી મિશન મંગલમ આરોગ્ય વિભાગ   સહિત ના  પ્રદર્શન સ્ટોલ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પંકજ ઝાલા એ અને આભાર વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઈન્ચાર્જ નિયામક આસ્થા સોલંકી એ કરી હતી તો આજે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા અને રાપર શહેર ભાજપ ના હોદેદારો ને આમંત્રણ ના આપવામાં આવતા ગેરહાજરી સુચક જોવા મળી હતી નગરપાલિકા પ્રમુખ કે શહેર ભાજપ ના પ્રમુખ ની ગેરહાજરી થી ચર્ચા જાગી હતી.















0/Post a Comment/Comments

Stay Conneted

Domain