વાર તહેવાર નિમિત્તે બધા લોકો તેમજ ધર પરિવાર સાથે તહેવાર ની ઉજવણી કરતાજ હોય પણ આ એક અલ્પા બેન ને ગરીબ ને તહેવાર કરાવી દિવાળી ની ઉજવણી કરી
મોરબી રહેતા અલ્પા બેન આજરોજ દિવાળી ના પર્વ તહેવાર નિમતે ઝુપડપટ્ટી માં રહેતા ગરીબ વર્ગ ના લોકોને કપડાં આપી તહેવાર ની ઉજવણી કરી તહેવારો તો બધા લોકો પરિવાર સાથે સગાવાળા લોકો ભેગા તહેવાર ની ઉજવણી કરતાં હોયછે તેમજ આજ દિવાળી નિમતે અલ્પા બેને પહેલા ગરીબ લોકોને કપડાં આપી બાદ અલ્પા બેને દિવાળી ની ઉજવણી કરી સાથે સાથે હજી એક અલ્પા બેનનું એક બીજું સેવા કાર્ય ચાલુ જ છે સાથે આવો કોઈ તહેવાર આવતો ત્યારે તેવો ગરીબોને પહેલા યાદરાખી ગરીબ ને તહેવાર ની ઉજવણી કરી રહ્યા છે સાથે જેમાં રસ્તે રખડતાં અબોલ પશુ જેમકે ગાય માતા નંદી મહારાજ શ્વાન તથા અન્ય અબોલ પશુ ને ભોજન પુરૂ પાડી સેવા રૂપ બનતા હોયછે તેમજ અલ્પા બેનો એકજ ધ્યેય જીવન સેવા જેનો જીવન મંત્ર છે તે અલ્પા બેનનો નવતર પ્રયોગ. અહેવાલ - ઈરફાન પલેજા
Post a Comment