સંવેદના પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ના અધિક સચિવ પંકાજકુમાર જોશી સાહેબ નું સન્માન

સંવેદના પરિવાર દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ના અધિક સચિવ પંકાજકુમાર જોશી સાહેબ નું સન્માનગઈકાલે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી ના અધિક સચિવ પંકાજકુમાર જોશી સાહેબ સાથે , જીવદયા, પશુ ક્રુરતા નિવારણ તેમજ સંરક્ષણ બાબતે એનીમલ વેલ્ફેર બોર્ડ ના સભ્ય રાજેન્દ્રભાઈ શાહ, "સંવેદના અબોલ જીવો ની" અખબારના તંત્રી તેમજ ક્રાઇમ એન્ડ કરપશન કંટ્રોલ એસોસિએશન ના ગુજરાત રાજ્ય સચિવ  સેંજલભાઈ  મહેતા, જીવદયા ઘર રાજકોટના યુવા ટ્રસ્ટી અને "સંવેદના અબોલ જીવો ની"ના મેનેજિંગ તંત્રી યશભાઈ શાહ  દ્વારા રૂબરૂ મુલાકાત કરી સાહેબ શ્રી સાથે વિગતવાર કાનૂની વાટાઘાટો કરી હતી.તેઓ ને સંવેદના અબોલ જીવો ની અખબાર થી વાકેફ કર્યા હતા. ત્યાર બાદ તેઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ નો પ્રતિસાદ ખૂબજ સારો મળ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain