રાપર તાલુકા મામલતદાર પ્રજાપતિ ની બદલી થતાં અને નારબ મામલતદાર ને મામલતદાર તરીકે પ્રમોશન મળતા વિદાયમાન આપવા મા આવ્યો

રાપર તાલુકા મામલતદાર પ્રજાપતિ ની બદલી થતાં અને નારબ મામલતદાર ને મામલતદાર તરીકે પ્રમોશન મળતા વિદાયમાન આપવા મા આવ્યો






રાપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજય મા મામલતદારો ની બદલીઓ થઈ હતી જેમાં રાપર મામલતદાર એચ જી પ્રજાપતિ ની પાટણ જિલ્લામાં થયેલ અને ઈ ધરા ના નાયબ મામલતદાર ડી. ડી પરમાર ને જોડીયા મામલતદાર તરીકે પ્રમોશન મળતા રાપર મામલતદાર કચેરી ના સ્ટાફ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું જેમાં રાપર તાલુકા મામલતદાર પ્રજાપતિ છેલ્લા સાડા ત્રણ વર્ષ થી ફરજ બજાવી લોકચાહના મેળવી હતી તેમના ફરજ દરમિયાન ત્રણ દુષ્કાળની સ્થિતિ દરમિયાન ઘાસ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તો રાપર તાલુકાની ગંગાસ્વરુપ બહેનો ના વિધવા પેન્શન ના કેશો પડતર હતા તે મંજૂર કરી દીધા હતા ઉપરાંત વૃધ્ધ સહાય યોજના તેમજ મહેસુલ અને અન્ય મહેસુલ ને લગતા પ્રશ્નો નો નિકાલ કરી લોકચાહના મેળવી હતી તો ઈ ધરા ના નાયબ મામલતદાર ડી ડી પરમાર ને તાજેતરમાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા તેમની જામનગર ના જોડીયા તાલુકાના મામલતદાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી 



તો રાપર મામલતદાર તરીકે કે. આર ચૌધરી ની નિમણૂક થતા તેમને આવકાર આપવા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મામલતદાર મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા સામતભાઇ મકવાણા નરેશ ચૌધરી લાલભાઈ આહિર વિપુલ ચૌધરી વસંતભાઈ પરમાર સહિત નો તમામ શાખા દ્વારા વિદાયમાન સાથે આવકારવા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain