ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત ટીમ બજરંગ ગૃપ ની મુલાકાત આવ્યા

ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લ સહિત ટીમ બજરંગ ગૃપ ની મુલાકાત આવ્યા


ખેરાલુ ખાતે છેલ્લા ૧૩વરષૅથી એકધારી મીઠાઈ ફરસાણ ના વેપાર સાથે નહીં નફો નહી નુકશાન ના ધોરણે ચોખ્ખું વસ્તુઓનુ વિતરણ વ્યવસ્થા કરનારુ ગૃપ છે


આજે ધનતેરસ ના પર્વે ધારાસભ્ય અજમલજી ઠાકોર મુલાકાત એ આવતા હોઈ આર એસ એસ પી શહેર ની ટીમ સહિત નગરપાલિકા ના હોદ્દેદારો અને સભ્યો સહિત અખિલ આંજણા સમાજના નવનિયુક્ત પ્રમુખ પવનભાઇ ચૌધરી નું શાલ અને ફુલહાર થી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય અજમલજી ઠાકોર અને પ્રમુખ હેમંત શુક્લ નું ખાસ સ્વાગત જનકભાઈ દેશાઇ અને હિતેશભાઈ દેશાઇ ગોવિંદભાઈ મોદીએ કર્યું હતું હેમંત શુક્લ એ બજરંગ ગૃપ ની ટીમ નું કામ ને ઉમદા ગણાવી. નૈ નગરનુ સારૂ કામ ગણાવ્યું હતું ખેરાલુ ખાતે ધારાસભ્ય અજમલજી ઠાકોર એ પણ કવોલીટી સાથેની મિઠાઇ સહિત ની વસતુ વેચવા અપીલ કરી હતી ખેરાલુ ધારાસભ્ય એ હાજર તમામ લોકોને એક સાથે મળવાનું થયું તેનો જસ બજરંગ ગૃપ ને આપી ધન્યતા અનુભવી હતી


ખેરાલુ ખાતે અશોકભાઈ દેશાઇ તેમજ અસવીન દેશાઇ ચૌધરી સરપંચ અને શહેર ભાજપ પ્રમુખ વી ડી દેસાઇ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત હોદ્દેદારો સહિતના આગેવાનોએ હાજરી આપી હતી ધારાસભ્ય અજમલજી ઠાકોર એ ની  ખેરાલુ  કો ઓપ ક્રેડીટ સોસાયટી લીમીટેડ ના ચેરમેન જયાબેન ડી ચૌધરી સાથે પણ વાર્તાલાપ કર્યો હતો બજરંગ ગૃપ ના દિનેશભાઈ ચૌધરી અને કિરણભાઈ માસ્તર એ ધારાસભ્ય અજમલજી ઠાકોર ને મીઠાઈ બનતી બતાવીને અ ચખાડી હતી જનકભાઈ દેશાઇ અને દિપાભાઇ અરૂણભાઇ ચૌધરી સહિત જશુભાઈ ચૌધરી દેશાઇ એ પણ મીઠાઇઓ બતાવી હતી દિનેશભાઈ દેસાઈ માસ્તર એ આભાર વિધિ કરી હતી. અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain