સામખીયાળી પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર ડેસ શોધી કાઢતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ - કચ્છ ગાંધીધામ

સામખીયાળી પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર ડેસ શોધી કાઢતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ - કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેજ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ તાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઇ એલ.સી.બી.ની ટીમ પ્રોહી./જુગારનાં કેસો શોધવા સામખીયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કંથકોટ ગ્રામ પંચાયત ની પાછળના ભાગે રેઇડ કરી ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગા૨ ૨મતા નીચે જણાવેલ ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સામખ્યાળી પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.


પકડાયેલ આરોપી (૧) રામજી ઉર્ફે હકુ ડેશરભાઈ મણકા ઉ.વ.૩૯ રહે.રામપર તા.ભચાઉ (૨) મેલાજી પ્રતાપજી વાધેલા ઉ.વ.૫૦ રહે.રામવાવ તા.રાપર (3) મનજીભાઈ કરશનભાઈ પટેલઉ.વ.૬૭ રહે.કંથકોટ તા.ભચાઉ (૪) પ્રભુભાઈ માનાભાઈ કોલી ઉ.વ.૨૫ રહે.જડશા તા.ભચાઉ (૫) અનીલભાઈ ગણેશભાઇ રાઠોડ ઉ.વ.૪૩ રહે.કંથકોટ તા.ભચાઉ (૬) કાનજીભાઇ કેશાભાઇ કોલી ઉ.વ.૩૨ રહે,કંથકોટ તા.ભચાઉ (૭) ધરમશી ગણેશભાઈ રાઠોડ ઉ.વ.૩૮ રહે.કંથકોટ તા.ભચાઉ


મુદ્દામાલ - રોકડા રૂ.૧૭,300/ મોબાઇલ નંગ-૮ કિ.રૂ. ૧૫,૫૦૦/ મારૂતી સુઝુકી અલ્ટોકાર-૧ કિ.રૂ.૧,00,000/ કુલે કિ.રૂ.૧,૩૨,૮૦૦/


આ કામગી૨ી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.એન.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.


અહેવાલ - કરિશ્મા માની બ્યીરો ચીફ કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain